CCC_quiz_1 Dreamline Education
CCC_quiz_1 Dreamline Education
Quiz
MS EXCEL 2003માં લખાણ/ઈમેજને વધુમાં વધુ કેટલા ટકા સુધી ઝૂમ કરીને જોઈ શકાય છે.
- 500
- 400
- 300
- 200
ડોસમાં ડિલીટ કમાન્ડની જગ્યાએ બીજા ક્યા કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે?
- કોપી
- કેન્સલ
- ઇરેઝ
- એક પણ નહીં
MS WORDમાં લાલરંગની લાઇનવાળા શબ્દ પર માઉસનું જમણું બટન દબાવતા કઈ શબ્દની યાદી બતાવું શોર્ટકટ મેનૂ બતાવે છે?
- ગ્રામર
- સાચા
- સમાનાર્થી
- ખોટા
એક્સેલમાં લખાણને ત્રાંસા કરવા માટે ક્યા ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે
- CTRL + B
- CTRL + V
- CTRL + I
- CTRL + X
કોમ્પ્યુટરમાં નીચેના પૈકી કોણ રોમનો પ્રકાર નથી?
- વાયરોમ
- પ્રોમ
- ઇપ્રોમ
- ઈઈપ્રોમ
કમાન્ડ લાઇન ઇન્ટરફેસને ટુકમાં કઈ તરીકે ઓળખાય છે?
- સીએલઆર
- એક પણ નહીં
- સીએલઆઇ
- સીએલએ
માઇક્રોસોફ્ટ વર્ડ એ કેવો પ્રોગ્રામ છે?
- પ્ર્રેઝન્ટેશન
- સ્પ્રેડશીટ
- વર્ડ પ્રોસેસિંગ
- સિસ્ટમ
EXCEL વર્કશીટમાં જે બે લખાણની સરખામણી કરવી હોય તો શાનો ઉપયોગ કરશો?
- MATCH ()
- EXACT ()
- FIND ()
- ROUND ()
8 બીટનો સમૂહ ક્યા નામથી ઓળખાય છે?
- ડેટા સેટ
- બાઇટ
- વર્ડ
- એક પણ નહીં
MS EXCELમાં કરેલ ગાણિતિક પ્રક્રિયાઓની ફોર્મુલા સંપૂર્ણપણે દૂર થાય તેને માટે ક્યા ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે?
- Clear
- Cut
- Fill
- Series
પાવરપોઈન્ટ આપ્લીકેશનમાં એક કરતાં વધારે સ્લાઇડને શો મુજબ જોવા ક્યા કમાન્ડનો ઉપયોગ થાય છે?
- Normal
- View
- Sorter
- Notes page
Ms Word માથી બહાર નીકળવા માટે Alt ની સાથે કઈ કીનો ઉપયોગ થાય છે?
- F5 key
- F4 key
- F2 key
- F3 key
ફાઇલને સેવ કરવા માટેનું બટન ક્યા ટુલબાર પર આવેલું હોય છે?
- ફોર્મટિંગ
- સ્ટાન્ડર્ડ
- ફાઇલ
- તમામ
નિયંત્રણ એકમમાં મૂળભૂત આજ્ઞાઓ સમાયેલ હોય છે, જેને શું કહેવામાં આવે છે?
- સોફ્ટવેર
- રેમ
- પ્રોગ્રામ
- ફાઇન્ડર વેર
એક્સેલમાં શીટમાં ડિફોલ્ટ દેખાતી આડી-ઊભી લાઈનને ક્યા નામથી ઓળખાય છે?
- Gridline
- Columms
- Sheets
- Files
વર્ડમાં કર્સરનું સ્થાન ક્યા બાર દ્વારા જોણી શકાય છે?
- એક પણ નહીં
- સ્ટેટસ
- બંને (એ) અને (બી)
- ટાઇટલ
અવાજને કોમ્પ્યુટરમાં ઈનપુટ કરવા માટે શાનો ઉપયોગ થાય છે?
- માઇક્રોફોન
- સ્પીકર
- વુફર
- હેડફોન
નીચેનામાથી એક સુવિધા એક્સેલ એપ્લિકેશનમાં જોવા મળતી નથી?
- ગોલ-સીક
- મેઇલ મર્જ
- ફિલ્ટર
- એકેય નહી
કોમ્પ્યુટરનું વિશિષ્ટ લક્ષણ ક્યુ છે?
- ચોકસાઇ
- બુદ્ધિમત્તા
- વિચારશક્તિ
- લાગણી
નીચેના પૈકી સૌથી નાનામાં નાનું કોમ્પ્યૂટર ક્યુછે?
- નોટબૂક
- PC
- લેપટોપ
- PDA