સીસીસી પરીક્ષામાં પૂછતા પ્રશ્નો અને તેના
જવાબ_6
![]() |
| ccc exam |
1.
Ms Excel 2003માં કોઈ નિર્ણાયક
સ્થિતિમાં ફંકશનનો ઉપયોગ કરવા માટે કયાં ફંકશનનો ઉપયોગ કરવામાં આવે છે?
A.
SUM
B.
IF
C.
AVERAGE
D.
MIN
2.
નીચેનામાથી કોણ CPU નો ભાગ છે?
A.
MU
B.
CU
C.
ALU
D.
આપેલ તમામ
3.
એક યુઝરમાથી બીજા યુઝરમાં જવા માટે કયા વિકલ્પનો ઉપયોગ થાય
છે?
A.
રિસ્ટાર્ટ
B.
ઉપરના બધાજ
C.
સ્વિચ યુઝર
D.
લોગ ઓફ
4.
નેટવર્ક એટલે શું?
A.
કોમ્પ્યુટર સોફ્ટવેરનો સમૂહ
B.
કોમ્પ્યુટરનો સમૂહ
C.
લેન
D.
એકબીજાં સાથે
સંકળાયેલા ધટકોનો સમૂહ
5.
સામાન્ય રીતે નોટપેડ દ્વારા ------- કાર્યો કરવામાં આવે છે?
A.
ગણતરી કરવા
B.
નાનો પ્રોગ્રામ લખવા
C.
ફાઇલ સેવ કરવા
D.
એક પણ નહીં
6.
એક્સેલની ફાઇલનું એક્સટેન્શન------ હોય છે?
A.
.XLW
B.
.EXE
C.
.XLS
D.
.DOX
7.
Ms Excel 2003માં
----- ફંકશન આપેલ સંખ્યા પ્રમાણે અઠવાડિયામાં આવતો દિવસ જવાબ સ્વરૂપે આપે છે?
A.
DAY ()
B.
WEEKDAY ()
C.
TODAY ()
D.
NOW ()
8.
Ms Excel 2007માં બનાવેલ ફાઇલનું
એક્ષટેન્શન શું હોય છે?
A.
.XLSX
B.
.XLS
C.
.XL
D.
એક પણ નહીં
9.
Ms Excel 2003માં ફીલ ઓપ્શન--------
મેનુમાં હોય છે?
A.
ફૉર્મટ
B.
એડિટ
C.
ઇન્સર્ટ
D.
ટૂલ્સ
10.
એમએસ એક્સેલમાં એક શબ્દ કે વાક્ય સાથે બીજી ફાઇલનું જોડાણ
કરવાની પ્રક્રિયા કયા નામથી જાણીતી છે?
A.
ઇન્સર્ટ
B.
રિપલેસ
C.
હાઇપરલિંક
D.
હેલ્પ
11.
એમએસ વર્ડમાં બધા જ લખાણસિલેક્ટ કરવા માટેની શોર્ટ કી કઈ છે?
A.
કંટ્રોલ વી
B.
કંટ્રોલ ઓ
C.
કંટ્રોલ એસ
D.
કંટ્રોલ એ
12.
એમએસ વર્ડ માથી બહાર નીકળવા માટે Alt ની સાથે કઈ કીનો
ઉપયોગ થાય છે?
A.
F2 key
B.
F4 key
C.
F3 key
D.
F5 key
13.
લખેલ લખાણની ઉપર જ નવું લખાણ લખવામાં આવે તેને કઈ પ્રક્રિયા
કહેવાય છે?
A.
ઓવેરરાઇટ
B.
લખવું
C.
ડિલીટકરવું
D.
ઉમેરવું
14.
ફોર્મુલા બાર-------- સોફ્ટવેરમાં જોવા મળે છે?
A.
વર્ડ
B.
એકપણ નહીં
C.
એક્સેલ
D.
વર્ડ પેડ
15.
આધુનિક સમયમાં કેવા પ્રકારના કમ્પ્યુટર્સ જીવનનો અનિવાર્ય
ભાગ બની ગયા છે?
A.
માઇક્રો કમ્પ્યુટરર્સ
B.
સુપર કમ્પ્યુટર્સ
C.
મીની કમ્પ્યુટર્સ
D.
મેઇન ફ્રેમ કમ્પ્યુટર્સ
16.
દુનિયાની કોઈ પણ એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે નિર્ધારિત
સમયમાં ઇન્ટરનેટના મધ્યમથી વાતચીત કરી શકે ટે પ્રક્રિયાને શું કહે છે?
A.
ક્લિપિંગ
B.
કોન્ફરન્સિંગ
C.
ઈ- મેઈલ
D.
સિસ્ટમ
17.
સામાન્ય રીતે વેબ પાનમાં બતાવેલ માહિતીમાં નીચે લીટી દોરેલ
શબ્દો----- દર્શાવે છે?
A.
એક પણ નહીં
B.
કોઈ અસર નથી તેવું
C.
હાઇપર લીંક
D.
જુદાપણું
18.
નવો દસ્તાવેજ ખોલીને તેને કામચલાઉ અપાતું નામ
A.
ન્યુ
B.
ડોકયુમેંટ
C.
બ્લેક
D.
ડોકયુમેંટ1
19.
ધંધાકીય વેબસાઇટમાં કયું ક્ષેત્રિય નામ ઉમેરાય છે?
A.
.TRADE
B.
.TRD
C.
.COM
D.
.BUISNESS
20.
કોઈ વ્યક્તિને મેઈલ મોકલવો હોય તો કયા બટનનો ઉપયોગ કરવામાં
આવે છે?
A.
ફોલ્ડર
B.
ન્યુ મેઈલ
C.
ઓકે
D.
એટેચમેન્ટ
21.
નીચેનામાથી કોમ્પ્યુટર સંબંધિત પ્રોસીઝરલ ભાષા કઈ છે?
A.
JAVA
B.
C
C.
VB
D.
ઉપરની બધી જ
22.
એક્સેલમાં આલેખની સુવિધા------- ટૂલબારમાં હોય છે?
A.
સ્ટાન્ડર્ડ
B.
ટેબલ
C.
ચાર્ટ
D.
ફોર્મટિંગ
23.
ભૂતકાળમાં જે કોઈ વેબ-સાઇટની મુલાકાત લીધો હોય તેની માહિતી
મેળવવા કયા બટનનો ઉપયોગ થાયછે?
A.
ફોરવર્ડ
B.
હિસ્ટરી
C.
ઇન્ફોર્મેશન
D.
વીસીટ
24.
કમ્પ્યુટરને ને નેટવર્ક સાથે જોડતા ડિવાઇસને કયા નામથી
ઓળખવામાં આવે છે?
A.
નેટવર્ક
B.
આમાથી એકપણ નહીં
C.
નેટવર્ક સ્વીચિંગ
D.
નેટવર્ક એડેપ્ટર
25.
ઇન્ટરનેટમાં કોઈ પણ વેબ પેજને રિફ્રેશ કરવા માટે કઈ ફંકશન
કી નો ઉપયોગ થાય છે?
A.
F2
B.
F1
C.
F3
D.
F5













