સીસીસી પરીક્ષામાં પૂછતા પ્રશ્નો અને તેના જવાબ_9 |ccc exam
1)
______એ રજીસ્ટર અને
મેમરી લોકેશનના સમૂહને સમાવે છે?
a.
MU
b.
ALU
c.
ROM
d.
CU
2)
ડોકયુમેંટમાં હાંસિયાની ગોઠવણી નક્કી કરવા માટે શેનો ઉપયોગ
થાય છે?
a.
કોરમેટ બાર
b.
મેનૂબાર
c.
ફાઇલ મેનૂ
d.
રૂલર
બાર
3)
સામાન્ય રીતે એક્સેલમાં ઉપયોગ_________
a.
ચિત્રો દોરવા
b.
પત્ર તૈયાર કરવા માટે
c.
ઉપર પૈકી એક પણ નહીં
d.
કોષ્ટક
સ્વરૂપની માહિતી પર ગણતરી કરવી
4)
માઇક્રોસોફ્ટ વર્ડના પ્રથમ સ્ક્રીન છેલ્લી લાઇન કયા નામે
ઓળખાય છે?
a.
ટાઇટલ બાર
b.
ટાસ્ક બાર
c.
સ્ટેટસ
બાર
d.
મેનુ બાર
5)
એમએસ વર્ડમાં સ્પ્લીટ ટેબલ કયા મેનૂ,માં આવેલું છે?
a.
ટેબલ
b.
એડિટ
c.
ફૉર્મટ
d.
વ્યૂ
6)
GUIનું પૂરું નામ શું
છે?
a.
ગ્રાફિક યુઝર ઇન્ટરફેઇસ
b.
ગ્રાફિકલ
યુઝર ઇન્ટરફેસ
c.
ગ્રાફિક્સ યુઝર ઇન્ટરનેટ
d.
ગ્રાફિક યુઝર ઇન્ટરફેસ
7)
નીચેનામાથી કયો ઈ- કોમર્સનો પ્રકાર નથી?
a.
B2B
b.
C2B
c.
એકપણ
નહીં
d.
B2C
8)
વેબ-બ્રાઉઝરની મદદથી વેબસાઇટનું________ આપીને આપણે જે તે
વેબસાઇટ જોઈ શકીએ છીએ?
a.
સરનામું
b.
કંપનીનું નામ
c.
એકપણ નહીં
d.
દેશની માહિતી
9)
વર્ડ એપ્લિકેશનમાં ડોકયુમેંટને પ્રિન્ટ કરવા માટે કેટલા
પ્રકારના ઓરીએન્ટેશન હોય છે?
a.
3
b.
0
c.
2
d.
1
10)
પાવરપોઈન્ટ પ્રોગ્રામ બંધ કરવા ફાઇલ મેનુમાથી કયા વિકલ્પનો
ઉપયોગ થાય છે?
a.
ક્વિટ
b.
સ્ટોપ
c.
એક્ષિટ
d.
ક્લોસ
સીસીસી પરીક્ષામાં પૂછતા પ્રશ્નો અને તેના જવાબ_9 |ccc exam
11)
એક કરતાં વધારે ઉપભોક્તા એક સાથે એક જ કોમ્પ્યુટર ઉપર કામ કરી
શકે તે પ્રકારની પરિસ્થિતિને________ કહેવાય છે?
a.
એકેય નહીં
b.
સિંગલ યુઝર
c.
નેટવર્ક
d.
મલ્ટી
યુઝર
12)
અંગત નામ તથા ક્ષેત્ર નામ ધરાવતા બંને ભાગ કયા મુખ્ય
સરનામાં સાથે સંકળાયેલ છે?
a.
DNS
b.
DOTS
c.
TCP
d.
એક પણ નહીં
13)
એમએસ વર્ડમાં લખાણ પેસ્ટ કરવા માટેની શોર્ટ કી કઈ છે?
a.
કંટ્રોલ
વી
b.
કંટ્રોલ ઓ
c.
કંટ્રોલ વાય
d.
કંટ્રોલ એસ
14)
પાવર પોઈન્ટ એપ્લિકેશનમાં સ્લાઇડને ડેકોરેટીવ કરવા માટે કયા
ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે?
a.
ડિજાઇન
b.
સ્લાઇડ
ડીઝIઈન
c.
એપ્લાઈડ
d.
ડેકોરેટ
15)
એમએસ એક્સેલમાં ફ્રીજ પેન કયા મેનુમાં આવેલ છે?
a.
વ્યૂ
b.
વિન્ડો
c.
એડિટ
d.
ઇન્સર્ટ
16)
પાવર પોઈન્ટમાં બનાવેલી ફાઇલના પ્રેઝન્ટેશનને જોવા
માટે કઈ ફંકશન કીનો ઉપયોગ થાય છે?
a.
F4
b.
F7
c.
F6
d.
F5
17)
નીચેનામાથી કયો વિભાગ કોમ્પ્યુટરનું હ્રદય ગણાય છે?
a.
ડિસ્ક
b.
મેમરી
c.
આઈ/ઓ ડિવાઇસ
d.
સીપીયુ
18)
એમએસ એક્સેલમાં જૂની ફાઇલ ખોલવા માટેની શૉટ કી કઈ છે?
a.
CTRL + B
b.
CTRL + S
c.
CTRL + V
d.
CTRL + O
19)
ડેટાબેઝના સંદર્ભમાં દરેક હારને_______કહેવામા આવે છે?
a.
તમામ
b.
ફિલ્ડ
c.
રેકોર્ડ
d.
રો
20)
એક્સેલમાં માહિતી ગુજરાતીમાં લખવા માટે _______ઓપ્શનમાં જવું પડે છે?
a.
ફિલ્ટર
b.
ફોન્ટ સાઇઝ
c.
ફોન્ટ
d.
આમાથી એકેય નહીં
21)
એક વર્તુળને ધણી બધી સ્લાઇડમાં વિભાજિત કરતો____ચાર્ટ છે?
a.
લાઇન
b.
કોલમ
c.
બાર
d.
પાઈ
22)
સામાન્ય કીબોર્ડ માં કેટલી કી હોય છે?
a.
103
b.
104
c.
96
d.
100
23)
વર્ડ એપ્લિકેશનમાં પેપર સાઇઝ બદલવા માટે _______ઓપ્શનનો ઉપયોગ થાય છે?
a.
પેજ
સેટપ
b.
પેપર સેટપ
c.
ચેંજ સાઇઝ
d.
ચેંજ પેપર
24)
ફાઇબર ઓપ્ટિક વાયરમાં ડેટાનું વહન______સ્વરૂપે થાય છે?
a.
વિધુત
b.
પ્રકાશ
c.
તરંગ
d.
એકપણ નહીં
25)
માઇક્રોસોફ્ટ વર્ડમાં ફૂટનોટ અને કેપ્શન વિકલ્પ કયા મેનુમાં
જોવા મળે છે?
a.
ફોરમેટ મેનૂ
b.
ટૂલ્સ મેનૂ
c.
ઇન્સર્ટ
મેનૂ
d.
વ્યૂમેનૂ










0 comments:
Post a Comment