![]() |
| ccc exam |
સીસીસી પરીક્ષામાં પૂછતા પ્રશ્નો અને તેના
જવાબ_3
1.કઈ કી દબાવીને ડોકયુમેંટની સરૂવાતમાં પહોચી શકાય છે?
A. કંટ્રોલ
હોમ
B.
કંટ્રોલપેનલ
C.
સ્ટાર્ટ
D.
એક પણ નહિ
2. ક્યો ઓપ્સન
આપમેળે જ સામાન્ય ટાઇપીંગ સ્પેલિંગમાં થતી ભૂલો સૂધારે છે?
A.
કરેક્ટ
B. ઓટોકરેક્ટ
C.
રાઇટ
D.
ઓટો રાઇટ
3. MS word માં મીનીમમ કેટલી રોઅને કૉલમ હોય છે?
A.
1 અને 1 થી વધારે
B.
1 અને 2
C.
2 અને 2
D. 1
અને 1
4. ctrl+ x સાના માટે વપરાય
છે?
A.
COPY
B. CUT
C.
PASTE
D.
PRINT
5. CTRL+P સાના માટે વપરાય છે?
A.
CUT
B. COPY
C.
PRINT
D.
PASTE
6. SMALLEST AND LARGEST ફૉન્ટ સાઇઝ કેટલી હોય છે?
A.
1 થી 100
B.
1 થી 72
C.
8 થી 87
D. 8
થી 72
7. ક્યાં મેનૂ થી FONT ની સાઇઝ ચેંજ કરી
શકાય છે?
A. ફૉર્મટ
B.
ફાઇલ
C.
એડિટ
D.
વ્યૂ
8. WORD માં કઈ કી પ્રેસ કરવાથી પેરેગ્રાફ બને છે?
A. ENTER
KEY
B.
CTRL+ P
C.
SHIFT
D. F5
9. CTRL+A શાના માટે વપરાય છે?
A.
ARANGEMENT
B.
FRONT SIZE CHANGE
C. SELECT TO ALL
D.
ENTER
10. એક ફોલ્ડર માં
બીજું ફોલ્ડરબનાવવા માં આવેતેને શું કહેવાય છે?
A.
સબપાર્ટ
B.
ફોલ્ડર
C. સબ
ફોલ્ડર
D.
એકપણ નહીં
11. ડોકયુમેંટ ની
ફાઇલ નું નામ ક્યાં લખેલું હોય છે?
A. ટાઇટલ
બાર
B.
મેનૂ બાર
C.
સ્ટેટસ બાર
D.
કોમ્પલેટ બાર
12. કોઈપણ
પ્રોગ્રામ મિનિમાઇઝ કરતાં ક્યાં જોવાં મળે છે?
A.
સ્ટેટસ બાર
B. ટાસ્ક
બાર
C.
મેનૂ બાર
D.
ટાઇટલબાર
13. EXCEL માં પહેલી કોલોમ અને રૉ નું અડ્રેસ શું હોય છે?
A.
AA1
B.
A1
C.
A0
D.
00
14. RAM નું પૂરું નામ જણાવો.
A.
રીડ ઍક્સેસ મેમરી
B.
રેંડમ અરૈંજ મેમરી
C. રેંડોમ
ઍક્સેસ મેમરી
D.
રીડ અરૈંજ મેમરી
15. ફાઇલ નું નામ
બદલવા શેનો ઉપયોગ થાય છે?
A.
રેસેંડ
B. રીનેમ
C.
ડીલેટ
D.
કોપી
16. કઈ સિસ્ટમ
હાર્ડવેર નો ઉપયોગ કરીને પ્રોગ્રામને પોતાના ઉપર રન થવા દે છે?
A.
એપ્લિકેશન સિસ્ટમ
B.
હાર્ડવેરસિસ્ટમ
C. ઓપરટિંગ
સિસ્ટમ
D.
એકપણ નહીં
17. સ્ક્રીન પર
દેખાતા એરાને શું કહેવાય?
A.
વિન્ડો
B.
માઉસ
C. પોઈંટર
D.
માર્કર
18. MS EXCEL 2003 માંવર્કબૂક ને ઓપન કરવા કઈ શોર્ટ કી નો ઉપયોગ થાય છે?
A.
SHIFT+W
B.
SHIFT+O
C. CTRL+O
D.
CTRL+W
19.
માઇક્રોસોફ્ટવર્ડ માં તૈયાર થયેલફાઇલનું એક્સટેન્સન શું હોય છે?
A.
.txt
B.
.BMP
C.
.XLS
D. .DOC
20.
1 MB=________KB
A.
8000
B. 1024
C.
1000
D.
10000
21.
કોમ્પ્યુટર નાં નિયંત્રણ માટે વિન્ડો ની કઈ સગવડતા નો ઉપયોગ
થાય છે?
A.
કંટ્રોલ બોક્સ
B. કંટ્રોલ
પેનલ
C.
સેટિંગ
D.
માઇક્રોસોફ્ટ
વિન્ડો
22. કોમ્પ્યૂટરમાં ENG માથી ગુજરાતી ભાષા
ચેંજ કરવા કઈ શોર્ટ કટ કી ઉપયોગમાં લેવાયછે?
A.
ALT+CTRL
B. ALT+ SHIFT
C.
SHIFT+ CTRL
D.
CTRL+TAB
23. કી- બોર્ડ માં કેટલી ફંકશન કી જોવા મળે છે?
A.
9
B.
7
C. 10
D. 12
24. લખાણમાથી કોઈ ચોક્કસ શબ્દ શોધવાં ક્યાં વિકલ્પ નો ઉપયોગ થાય
છે?
A. ફાઇંડ
B.
સર્ચ
C.
રિપ્લેસ
D.
રિનેમ
25. પ્રિન્ટ
કમાન્ડ ક્યાં મેનુમાં એચઓવાય છે.
A.
એડીટ
B. ફાઇલ
C.
વ્યૂ
D.
ફોરમેટ
26.તૈયાર કરેલી ફાઇલ ને સંગ્રહ કરવાં શું વપરાય છે?
A. સેવ
B.
સેવ એસ
C.
કોપી
D.
ન્યુ
27. મૅક્સીમાઈઝ
અને મીનીમાઈઝ વિન્ડો ની કઈ બાજુઈ હોય છે?
A.
જમણી
B. ડાબી
C. ઉપર
D. નીચે
28. વિન્ડો માં મેઇન સ્ક્રીન ને શું કહે છે?
A.
ડેસ્કટોપ
B. બાર
C. પેજ
D. સ્લાઇડ
29. ડિલીટ કરેલી વસ્તુ ક્યાં સ્ટોર થાય છે?
A. ફોલ્ડરમાં
B.
રીસાઇકલબીન
C. એપ્લિકેશનમાં
D. ફાઇલમાં
30. MS EXCEL 2003 માં કોઈ પણ
ફંકશ / ફોર્મુલા લખવાં માટે કઈ સંજ્ઞાનો ઉપયોગ કરવામાં આવે છે?
A. +
B. *
C.
=
D. \








0 comments:
Post a Comment