ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
Quiz
- દયાનંદસરસ્વતી નો જન્મ ક્યાં થયો હતો?
- ટંકારા
- મથુરા
- કાશી
- ભાવનગર
- તરણેતર નો મેળો કયા મહિના માં યોજાય છે?
- અષાઢ
- શ્રાવન
- ભાદ્રપદ
- માઘ
- અમદાવાદમાં કાપડના કેલિકો મ્યુઝીયમની સ્થાપના કોને કરી?
- વિક્રમ સારાભાઇ
- ગૌતમ સારાભાઇ
- મૃણાલી સારાભાઇ
- અનસુયાબેન સારાભાઇ
- ગુજરાતમાં પતંગમ્યુઝીયમ ક્યાં આવેલું છે?
- વોટસન મ્યુઝીયમ રાજકોટ
- કેલિકો મ્યુઝીયમ, અમદાવાદ
- સંસ્કારકેન્દ્રપાલડી, અમદાવાદ
- સરદાર પટેલ મ્યુઝીયમ, સુરત
- વડોદરા ખાતે મહારાજા સયાજીરાવ દ્વારા 1886 માં સંગીત કોલેની સ્થાપના કરવામાં આવી તેના પ્રથમ આચાર્ય કોણ હતા?
- પંડિત ભાસ્કર ભુવા
- ઉસ્તાદ મૌલા બક્ષ
- ઈનાયત ખાન
- ઉસ્તાદ ફૈયાઝ ખાન
- દાંડીયાત્રાનું ચિત્રલેખાન કરી આલ્બમ બનાવનાર ચિત્રકાર કોણ હતા?
- સોમાલાલ શાહ
- રવીસંકર રાવળ
- બંસી વર્મા
- કનું દેસાઈ
- ભવાઈ મંડળીના મોવડી ને ______ નામે ઓળખવામાં આવે છે?
- રંગલો
- નાયક
- દાદુ
- ઠાકર
- ડૉ.અમૃતા પટેલ નું કયા ક્ષેત્રે પ્રદાન રહ્યું છે?
- સંગીત
- સાહિત્ય
- ચિત્રકલા
- ડેરી ઉદ્યોગ
- નીચે ના પૈકી સૌ પ્રથમ ગુજરાતી ફિલ્મકઈ ?
- ભવની ભવાઈ
- મહેંદી રંગ લાગ્યો
- લીલુડી ધરતી
- જેસલ તોરલ
- પ્રતિવર્ષ કાર્તિકી પૂનમના દિવસે સાબરમતી અને વાત્રક નદીના સંગમ સ્થળે કયો મેળોભરાય છે?
- તરણેતરનો મેળો
- ભવનાથનો મેળો
- સંસ્કૃતીકુંજ મેળો
- વોઠાનો મેળો
- નાટ્યકલાના આજીવન સાધક અને પોતાના અભિનય દ્વારા 'સુન્દરી' બિરુદ મેળવનાર કલાકારનું નામ જણાવો?
- પ્રફુલ્લભાઈ ખરસાણી
- જયશંકર ભોજક
- પ્રભાશંકર ત્રિવેદી
- અરવિંદ વૈદ્ય
- અમદાવાદ સ્થિત વિશ્વપ્રસિધ્ધ વેદ મંદિરના સ્થાપક કોણ હતા?
- વેદપ્રકાશ મહારાજ
- ગન્ગેશ્વરાનાન્દજી મહારાજ
- અખીલેશ્વરાનાન્દજી મહારાજ
- રવિશંકર મહારાજ
- ગુજરાતના સંગીતકાર અવિનાશ વ્યાસને 1970 માં ભારતસરકાર દ્વારા કયો એવોર્ડઆપવામાંઆવ્યો ?
- પદ્મશ્રી
- પદ્મ વિભૂષણ
- પદ્મ ભૂષણ
- સંગીત રત્ન
- ભારત ના પ્રથમ રાષ્ટ્રપતિ ની ઉપસ્થિતિમાં સોમનાથ મંદિરનો જીર્નોધાર ક્યારે કરવામાં આવ્યો?
- 1949
- 1951
- 1953
- 1955
- કચ્છના રાપર ખાતે કયો લોકમેળો ભરાય છે?
- જખનો મેળો
- રવેચીનો મેળો
- ચિત્રવીચીત્રનો મેળો
- રાપરદેવનો મેળો
- મહેસાણા જીલ્લાના મોઢેરા ખાતે આવેલ મંદિર કયા નામે ઓળખાય છે?
- વેદ મંદિર
- કીર્તિ મંદિર
- સૂર્ય મંદિર
- સ્મૃતિ મંદિર
- પાટણની પ્રસિદ્ધ ' રાણકી વાવ' કોને બંધાવી હતી?
- મીનળ દેવી
- નાઈકા દેવી
- રાણી ઉદયમતી
- રાણી રુડાબાઈ
- ગુજરાત રાજ્યમા વિશ્વ રંગભૂમિ દિનની ઉજવણી અંતર્ગત નાટયપ્રવૃતિના વિકાસ માટે પ્રતિવર્ષ નાટ્ય ક્ષેત્રના ઘડવૈયા શ્રી જયશંકર સુંદરી ના નામે રાજ્ય બહારની રાષ્ટ્ર કક્ષા ની નામાંકિત નાટ્ય સંસ્થાઓ દ્વારા નાટ્ય પ્રયોગ યોજવામાં આવે છે . આ મહોત્સવ કઈ તારીખે યોજવામાં આવે ચી?
- ૧૪ ફેબ્રુઆરી
- ૨૮ એપ્રિલ
- ૨૭ માર્ચ
- ૨૨ ડીસેમ્બર
- ગીરની ચારણ કન્યા જેણે લાકડી લઈને સાવજને ભગાડ્યો હતો તેનું મૂળ નામ શું હતું?
- પાનબાઈ
- હીરબાઈ
- મોજીબાઇ
- કુંવરબાઈ
- ગુજરાતમાં સૌ પ્રથમ મેગ્સેસે એવોર્ડ મેળવનાર ગુજરાતી ની નામ આપો
- ચીનુભાઈ બેરોનેટ
- ઈલાબહેન ભટ્ટ
- વિક્રમ સારાભાઇ
- ચારુમતીબહેન યોદ્ધા
डाइनिंग टेबल, लैपटॉप कंप्यूटर टेबल, स्टडी डेस्क, सर्विंग टेबल









0 comments:
Post a Comment