Dreamline Education

https://dreamlineeducation.blogspot.com/2019/09/ccna-course-online-ccna-certification.html

Monday, September 2, 2019

સીસીસી પરીક્ષામાં પૂછતા પ્રશ્નો અને તેના જવાબ _1|ccc exam


સીસીસી પરીક્ષામાં પૂછતા પ્રશ્નો અને તેના જવાબ_1

ccc exam


સીસીસી પરીક્ષામાં પૂછતા પ્રશ્નો અને તેના જવાબ


1.       MS EXCEL 2003 માં સ્પેલિંગની ચકાસણી કરવા કઈ કી નો ઉપયોગ થાય છે?
a.       F5
b.      F3
c.       F1
d.      F7
2.       માઇક્રોસોફ્ટ વર્ડમાં તૈયાર થયેલ ફાઇલનું એક્ષ્ટેન્શન શું છે?
a.       .txt
b.      .BMP
c.       .XLS
d.      .doc
3.       નોટપેડ ક્યાં પ્રકારનો પ્રોગ્રામ છે?
a.       સીસ્ટમ સોફ્ટવેર
b.      ડેટાબેઝ
c.       યુટીલીટી
d.      ડિટીપી
4.       એમએસ વર્ડમાં લખાણ શોધવા માટેની શોર્ટ કી કઈ છે?
a.       કંટ્રોલ ઑ
b.      કંટ્રોલ વાય
c.       કંટ્રોલ વી
d.      કંટ્રોલ ઍફ
5.       MS EXCEL 2003માં વર્કબૂક ને ઓપન કરવા કઈ શોર્ટ કીનો ઉપયોગ થાય છે?
a.       Shift + w
b.      Shift + o
c.       Ctrl + o
d.      Ctrl + w
6.       એક્સેલમાં એક કરતાં વાધરે કોલોમને સીલેક્ટ કરવાકઈ કી પ્રેસ કરી રાખવી પડે છે?
a.       ALT
b.      SPACEBAR
c.       SHIFT
d.      ALT + SHIFT
7.       MS EXCEL 2003માં કોઈ પણ ફંકશન/ફોર્મુલા લખવા માટે કઈ સંજ્ઞાનો ઉપયોગ કરવામાં આવે છે?
a.       #
b.      =
c.       *
d.      %
8.       જ્યારે મેઈલ સાથે કોઈક ફાઇલને પણ મોકલવી હોય તો ક્યા બટનનો ઉપયોગ થાય છે?
a.      એટેચમેંટ
b.      સેન્ડ
c.       ન્યુ મેઈલ
d.      એક પણ નહી
9.      પાવરપોઈન્ટમાં બનેલ ફાઇલને ઈમેઈલ કરવા ક્યા ઓપ્શનનો ઉપયોગ થાય છે?
a.       File-Save-Email
b.      File-Send-Email
c.       File-Open-Email
d.      File-Publish-Email
10.  ઓટો શેપ ક્યા ટૂલબારમાં હોય છે?
a.       પિક્ચર
b.      ડ્રોઈંગ
c.       ફૉર્મટ
d.      એકેય નહીં
11.   માઇક્રોસોફ્ટ વર્ડમાં ટેબલમાં રહેલી આડી હરોળને શું કહેવાય છે?
a.       રો
b.      કોલમ
c.       સેલ
d.      એક પણ નહીં
12.   સીપીયૂને મુખ્ય કેટલા ભાગમાં વિભાજિત કરવામાં આવે છે?
a.      3
b.      2
c.       4
d.      એક પણ નહીં
13.   નોટપેડ એપ્લિકેશનમાં ડાઇરેક્ટ બહાર નીકળવા કઈ ફંકશન કીનો ઉપયોગ થાય છે?
a.       Alt + F4
b.      Alt + F2
c.       Alt + F1
d.      Alt + F3
14.   વર્કબૂક શાનો સમૂહ છે?
a.       ફોલ્ડર્સ
b.      વર્કશીટ
c.       ફાઇલ્સ
d.      લેટર્સ
15.   કોમ્પ્યુટર માં રહેલી તમામ માહિતી ક્યાથી મેળવી શકાય ?
a.      My computer
b.      Control panel
c.       My document
d.      My picture
16.  કમાન્ડ આપવાને બદલે પિક્ચર ઉપર માઉસનું બટન ક્લિક કરવાથી કમાન્ડ અમલ થાય છે.પ્રકારની સુવિધાને શું કહેવાય છે?
a.       પેકેજ
b.      સીએલઆઇ
c.       જીયુઆઈ
d.      લેંગ્વેઝ
17.  સેંટ્રલ પ્રોસેસિંગ યુનિટને શેની સાથે સરખાવાય છે?
a.       કીબોર્ડ
b.      પ્રિન્ટર
c.       પાવર
d.      માનવીના મગજ
18.   MS WORD 2010માં ડોકયુમેંન્ટને બેક ગ્રાઉન્ડ આપવા માટે કઈ ઓપ્શનનો ઉપયોગ થાય છે?
a.       બોલ્ડ
b.      ઇફેક્ટ
c.       એક પણ નહીં
d.      થીમ
19.    1 કિલો બાઇટ એટલે કેટલા બાઇટસ થાય?
a.       1000
b.      1024
c.       1048
d.      1050
20.   પાવરપોઈન્ટમાં હાપરલીંક માટે કઈ શોર્ટ કટ કી નો ઉપયોગ થાય છે?
a.       Ctrl + F
b.      Ctrl + K
c.       Ctrl + H
d.      Ctrl + A
21.   વર્ડ અપ્લિકેશનમાં દરેક પેજ ઉપર પેજ નંબર લખાઈને આવે તે માટે કયા ઓપ્સનનો ઉપયોગ થાય છે?
a.       સ્ટેટસ બાર
b.      હેડર અને ફુટર
c.       એક પણ નહી
d.      પ્રિન્ટ પ્રિવ્યુ
22.  સામાન્ય રીતે ચિત્રના ફાઇલના એક્ષટેન્શન માટે ક્યા શબ્દનો ઉપયોગ થાય છે?
a.       .PDF
b.      .GPJ
c.       .GAF
d.      .GIF
23.  એક્સેલ શીટમાં Top, Bottom માર્જિન ફેરફાર કરવા ક્યા ઓપ્શનનો ઉપયોગ થાય છે?
a.       Merge
b.      Pages Size
c.       Margins
d.      Print Area
24.  MS EXCEL 2003માં સ્પેલિંગની ચકાસણી કરવા કઈ કીનો ઉપયોગ થાય છે?
a.       F2
b.      F7
c.       F1
d.      F10
25.  પ્રેઝન્ટેશન ની મદદથી બનાવેલ ફાઇલનું સેકંડરી નામ શું છે?
a.       .POWER
b.      .PPT
c.       .PNT
d.      .XLS



સીસીસી પરીક્ષામાં પૂછતા પ્રશ્નો અને તેના જવાબ _1|ccc exam
ccc exam


https://dreamlineeducation.blogspot.com/2019/09/1.html
https://dreamlineeducation.blogspot.com/2019/09/2.html
https://dreamlineeducation.blogspot.com/2019/09/3.html
https://dreamlineeducation.blogspot.com/2019/09/4.html
https://dreamlineeducation.blogspot.com/2019/09/5.html
https://dreamlineeducation.blogspot.com/2019/09/6.html

સીસીસી પરીક્ષામાં પૂછતા પ્રશ્નો અને તેના જવાબ _1|ccc exam
ccc exam






0 comments:

Post a Comment