1.
MS EXCEL 2003માં લખાણ/ઈમેજને
વધુમાં વધુ કેટલા ટકા સુધી ઝૂમ કરીને જોઈ શકાય છે.
a.
૫૦૦
b.
૪૦૦
c.
૨૦૦
d.
૩૦૦
2.
ડોસમાં ડિલીટ કમાન્ડની જગ્યાએ બીજા ક્યા કમાન્ડનો ઉપયોગ
કરવામાં આવે છે?
a.
કોપી
b.
એક પણ નહીં
c.
ઇરેઝ
d.
કેન્સલ
3.
MS WORDમાં લાલરંગની
લાઇનવાળા શબ્દ પર માઉસનું જમણું બટન દબાવતા કઈ શબ્દની યાદી બતાવું શોર્ટકટ મેનૂ
બતાવે છે?
a.
ગ્રામર
b.
સાચા
c.
સમાનાર્થી
d.
ખોટા
4.
એક્સેલમાં લખાણને ત્રાંસા કરવા માટે ક્યા ઓપ્શનનો ઉપયોગ
કરવામાં આવે છે
a.
CTRL + B
b.
CTRL + V
c.
CTRL + I
d.
CTRL + X
5.
કોમ્પ્યુટરમાં નીચેના પૈકી કોણ રોમનો પ્રકાર નથી?
a.
વાયરોમ
b.
પ્રોમ
c.
ઇપ્રોમ
d.
ઈઈપ્રોમ
6.
કમાન્ડ લાઇન ઇન્ટરફેસને ટુકમાં કઈ તરીકે ઓળખાય છે?
a.
સીએલઆર
b.
એક પણ નહીં
c.
સીએલઆઇ
d.
સીએલએ
7.
માઇક્રોસોફ્ટ વર્ડ એ કેવો પ્રોગ્રામ છે?
a.
પ્ર્રેઝન્ટેશન
b.
સ્પ્રેડશીટ
c.
વર્ડ પ્રોસેસિંગ
d.
સિસ્ટમ
8.
EXCEL વર્કશીટમાં જે બે લખાણની સરખામણી કરવી હોય તો શાનો ઉપયોગ
કરશો?
a.
MATCH ()
b.
EXACT ()
c.
FIND ()
d.
ROUND ()
9.
8 બીટનો સમૂહ ક્યા
નામથી ઓળખાય છે?
a.
ડેટા સેટ
b.
બાઇટ
c.
એક પણ નહીં
d.
વર્ડ
10.
પાવરપોઈન્ટ આપ્લીકેશનમાં એક કરતાં વધારે સ્લાઇડને શો મુજબ
જોવા ક્યા કમાન્ડનો ઉપયોગ થાય છે?
a.
Normal
b.
View
c.
Sorter
d.
Notes page
11.
MS EXCELમાં કરેલ ગાણિતિક
પ્રક્રિયાઓની ફોર્મુલા સંપૂર્ણપણે દૂર થાય તેને માટે ક્યા ઓપ્શનનો ઉપયોગ કરવામાં
આવે છે?
a.
Clear
b.
Cut
c.
Fill
d.
Series
12.
Ms Word માથી બહાર નીકળવા માટે Alt
ની સાથે કઈ કીનો ઉપયોગ થાય છે?
a.
F5 key
b.
F4 key
c.
F2 key
d.
F3 key
13.
ફાઇલને સેવ કરવા માટેનું બટન ક્યા ટુલબાર પર આવેલું હોય છે?
a.
ફોર્મટિંગ
b.
સ્ટાન્ડર્ડ
c.
ફાઇલ
d.
તમામ
14.
નિયંત્રણ એકમમાં મૂળભૂત આજ્ઞાઓ સમાયેલ હોય છે, જેને શું કહેવામાં આવે છે?
a.
સોફ્ટવેર
b.
રેમ
c.
પ્રોગ્રામ
d.
ફાઇન્ડર વેર
15.
એક્સેલમાં શીટમાં
ડિફોલ્ટ દેખાતી આડી-ઊભી લાઈનને ક્યા નામથી ઓળખાય છે?
a.
Gridline
b.
Columns
c.
Sheets
d.
Files
16.
વર્ડમાં કર્સરનું સ્થાન ક્યા બાર દ્વારા જોણી શકાય છે?
a.
એક પણ નહીં
b.
સ્ટેટસ
c.
બંને (એ) અને (બી)
d.
ટાઇટલ
17.
અવાજને કોમ્પ્યુટરમાં ઈનપુટ કરવા માટે શાનો ઉપયોગ થાય છે?
a.
માઇક્રોફોન
b.
સ્પીકર
c.
વુફર
d.
હેડફોન
18.
નીચેનામાથી એક સુવિધા એક્સેલ એપ્લિકેશનમાં જોવા મળતી નથી?
a.
ગોલ-સીક
b.
મેઇલ મર્જ
c.
ફિલ્ટર
d.
એકેય નહી
19.
કોમ્પ્યુટરનું વિશિષ્ટ લક્ષણ ક્યુ છે?
a.
ચોકસાઇ
b.
બુદ્ધિમત્તા
c.
વિચારશક્તિ
d.
લાગણી
20.
નીચેના પૈકી સૌથી નાનામાં નાનું કોમ્પ્યૂટર ક્યુછે?
a.
નોટબૂક
b.
PC
c.
લેપટોપ
d.
PDA
21.
વર્ડ ડોકયુમેંટ ઉપર નીચે, ડાબી જમણી તરફ
ખસેડવા માટે શાનો ઉપયોગ થાય છે?
a.
સ્ટેટસ બાર
b.
ટાઇટલબાર
c.
ટૂલબાર
d.
સ્ક્રોલબાર
22.
એક્સેલ ૨૦૧૦ની શીટમાં સૌથી છેલ્લી કોલમનું નામ શું છે?
a.
VI
b.
IV
c.
XP
d.
XFD
23.
ટેબલમાં વધારાની રો ઉમેરવા માટે ક્યા મેનુમાં જવું પડે છે?
a.
ફોરમેટ
b.
ફાઇલ
c.
ઇન્સર્ટ
d.
ટેબલ
24.
MS EXCEL 2007ની એક શીટમાં કુલ
કેટલા કોલમ હોય છે?
a.
16384
b.
16256
c.
255
d.
256
25.
ટાઇટલબાર પર નીચેનામાથી ક્યું બટન હોય છે?
a.
મિનિ માઈઝ
b.
સ્ક્રોલ બટન
c.
ચેક
d.
ઓપ્શન








0 comments:
Post a Comment