સીસીસી પરીક્ષામાં પૂછતા પ્રશ્નો અને તેના
જવાબ_4
![]() |
| ccc exam |
1.
નીચેની કઈ અપ્લિકેશનમાં ટ્રબલ શુટીંગ ટૂલ આપવામાં આવેલ
હોતું નથી?
A.
કેલ્ક્યુલેટર
B.
એક્સેલ
C.
પાવરપોઈન્ટ
D.
વર્ડ
2.
વર્ડમાં ગો ટુ
આદેશનો ઉપયોગ કરી
A.
નવા દસ્તાવેજો ઉપર જવાય છે.
B.
એક પણ નહીં
C.
નવા ફોલ્ડર ઉપર જવાયછે.
D.
જે તે પાના પર જવાયછે.
3.
કોમ્પ્યુટરમાં સી. પી. યુ.
નીચેનમાથી કઈ વિશેષતાઓ ધરાવે છે?
A.
વિસ્તરણ
B.
બધી જ
C.
સુસંગતા
D.
ઉચ્ચ કાર્યક્ષમતા
4.
એક્સેલમાં ચોક્કસ કોલમને સંતાડવા માટે કયા મેનુનો ઉપયોગ થાય
છે?
A.
ઇન્સર્ટ
B.
હેલ્પ
C.
ફૉર્મટ
D.
વ્યૂ
5.
કોનો ઉપયોગ ડેટા અનાલિસિસ માટે પણ થાય છે?
A.
એમએસ એક્સેલ
B.
પ્રિન્ટ શોપ પ્રો.
C.
વર્ડસ્ટાર
D.
એમએસ વર્ડ
6.
એક્સેલમાં ચોક્કસ પીઆરએકેએઆરના ડેટાને પ્રોટેક્ટ કરવા કયા
ઓપ્શનનો ઉપયોગ થાય છે?
A.
પ્રોટેક્શન
B.
સેવ
C.
સેવ એસ
D.
પ્રોટેક્ટ
7.
માઉસને ઇચ્છા પ્રમાણેની જગા ઉપર લઈ જવાની પ્રક્રિયાને શું
કહેવાય છે?
A.
પોઈંન્ટીંગ
B.
ડ્રેગીંગ
C.
ડ્રોપીંગ
D.
ક્લીકિંગ
8.
એક બાઇટ એટલે કેટલા બીટ?
A.
8
B.
0
C.
4
D.
2
9.
ઓરીયલ, ટાઇમ ન્યુ રોમન
શું સૂચવે છે?
A.
ફોન્ટ
B.
સ્ટેટસ બાર
C.
ફોન્ટસ્ટાઇલ
D.
ઓલ
10.
એમએસ વર્ડમાં લખાણને બોલ્ડ કરવા માટેની શોર્ટ કી કઈ છે?
A.
કંટ્રોલ વી
B.
કંટ્રોલ બી
C.
કંટ્રોલ ઓ
D.
કંટ્રોલ એસ
11.
PAINT માં તૈયાર કરેલ
ફાઇલ/ચિત્રને સંગ્રહ કરવા માટે કયો કમાન્ડ
વપરાય છે>
A.
OPEN
B.
SAVE
C.
COPY
D.
NEW
12.
MS WORD માં પિક્ચર દાખલ
કરવા કયા ઓપ્શનનો ઉપાયગ થાય છે?
A.
Editing
B.
Clip Art
C.
Photos
D.
Image
13.
પાવરપોઈન્ટની ઓરીજીનલ
ફાઇલમાં ફેરફાર કરીને નવા નામથી ફાઇલને સેવ કરવા કયા ઓપ્શનનો ઉપયોગ થાયછે?
A.
Save
B.
Save As
C.
Save New
D.
Save Old
14.
કયા વિકલ્પ દ્વારા મહિનાઓના નામ આપો આપ લાવી શકાય છે?
A.
Auto Fill
B.
Auto Currect
C.
એક પણ નહીં
D.
Option
15.
એમએસ એક્સેલમાં એક સ્ક્રીન નીચે જવા માટે કઈ કીનો ઉપયોગ થાય
છે?
A.
લેફ્ટ એરો કી
B.
પેઇજ ડાઉન કી
C.
રાઇટ એરો કી
D.
પેઇજઅપ કી
16.
કોઈ પણ વેબસાઇટ નિહાળવા અંગત કોમ્પુટર પર કેવા પ્રકારના
સોફ્ટવેરની જરૂર પડે છે?
A.
કોમ્યુનીકેશન
B.
એમ.એસ.વર્ડ
C.
બ્રાઉઝર
D.
ટેસ્ટીંગ પાથ
17.
વર્ડ 2010માં Tableમાંના બે કે તેથી વધુ સેલ(ખાના)ને ભેગા કરવા માટે ક્યા
ઓપ્શનનો ઉપયોગ થાય છે?
A.
Merge Cell
B.
Insert Cell
C.
Insert Row
D.
Split Cell
18.
કોનો ઉપયોગ તૈયાર ડોકયુમેંટની હાર્ડ કોપી માટે થાય છે?
A.
મોનીટર
B.
પ્રિન્ટર
C.
સ્કેનર
D.
કી- બોર્ડ
19.
વર્ડમાં સમાન્ય રીતે વ્યાકરણની ભૂલ હોય ત્યાં કયા રંગની
વાકી ચૂકી રેખા દેખાય છે?
A.
લાલ
B.
સફેદ
C.
એક પણ નહીં
D.
લીલા
20.
વર્ડ એપ્લિકેશનમાં સ્પેશ્યલ ફૉન્ટ ફોરમટિંગ ઇફેક્ટ કયા
ઓપ્શનમાં જોવા મળે છે?
A.
ઇફેક્ટ
B.
બૂક
C.
ફૉન્ટ
D.
ટેક્ષ
21.
Ms Wordમાં લાલ રંગની લાઇનવાળા શબ્દ પર માઉસનું જમણું બટન દબાવતા
કયું શબ્દની યાદી બતાવતું શોર્ટકટ મેનૂ બતાવે છે?
A.
સમાનાર્થી
B.
ગ્રામર
C.
ખોટા
D.
સાચા
22.
પાવર પોઈન્ટ એપ્લિકેશનમાં સ્લાઇડની અંદર રહેલા ચોક્કસ
પ્રકારના લખાણને ઇફેક્ટ આપવા કયા ઓપ્શનની જરૂર પડે છે?
A.
Layout
B.
Effect
C.
Design
D.
Customer Animation
23.
ડોકયુમેન્ટ ઓપન કરવાનો વિકલ્પ કયા મેનુમાં હોય છે?
A.
સ્ટાર્ટ
B.
ઓપન
C.
ફાઇલ
D.
ન્યુ
24.
ઈ-મેઈલનું ઇન્ટરનેટ દ્વારા આદાન પ્રદાન કરવા માટે ક્યા
પ્રોટોકોલનો ઉપયોગ થાય છે?
A.
એક પણ નહીં
B.
TCP
C.
પોસ્ટ ઓફિસ
D.
મેઇલ
25.
------ શબ્દ પ્રક્રિયક પ્રકારનો પ્રોગ્રામ છે?
A.
પેઈન્ટ
B.
પાવર પોઈન્ટ
C.
વર્ડ
D.
તમામ
સીસીસી પરીક્ષામાં પૂછતા પ્રશ્નો અને તેના જવાબ_4 | ccc exam








0 comments:
Post a Comment