1.
Ms Wordમાં ટૂલબાર------
છે?
A.
કર્સરદર્શાવે
B.
દસ્તાવેજમાં ફરવાની છૂટ આપે
C.
કમાન્ડ
ચલાવવાનો ટૂંકો માર્ગ
D.
હાલનો સમય દર્શાવે
2.
--------- ખૂબ જ નાનો અને પ્રક્રિયાનો ફાસ્ટ સ્ટોરેજ છે?
A.
Register
B.
ROM
C.
CPU
D.
RAM
3.
નેટવર્ક માટે નીચેના પૈકી કોનો વિસ્તાર સૌથી વધુ ગણાય છે?
A.
ડેન
B.
મેન
C.
વેન
D.
લેન
4.
કોઈ પણ સોફ્ટવેરમાં જૂના વર્ઝનની જગ્યાએ નવું વર્ઝન
ઉમેરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે?
A.
રિસ્ટોર
B.
એક પણ નહીં
C.
અપગ્રેડ
D.
બેકઅપ
5.
Ms Excelમાં દરેક સેલને
શું હોય છે?
A.
સૂત્ર
B.
અડ્રેસ
C.
કિમત
6.
કોમ્પ્યુટર દ્વારા જે માહિતી બતાવવામાં આવે છે તેને------
કહે છે?
A.
આઉટપુટ
B.
CPU
C.
પ્રોગ્રામ
D.
ઈનપુટ
7.
નીચેના પૈકી કોનું કાર્ય એન્ટર કી જેવુ છે?
A.
Center Mouse Button
B.
Mouse Wheel
C.
Right Mouse Button
D.
Left Mouse Button
8.
નીચેનામાથી ક્યાં સોફ્ટવેરને ક્લાયન્ટ સોફ્ટવેર તરીકે ઓળખવામાં
આવે છે?
A. Browser
B.
Application
C.
System
D.
None
9.
શોધ એન્જિન તરીકે-------નો ઉપયોગ થાય છે?
A.
એક પણ નહીં
B.
Google.com
C.
Yahoo.com
D.
બંને
10.
એક્સેલમાં આપણું કર્સરને કયા છે તે જોવા માટે કયા બારની
જરૂર પડે છે?
A.
ફૉર્મટ બાર
B.
એક પણ નહીં
C.
ફોર્મુલા
બાર
D.
ડેટા બાર
11.
વર્ડ એપ્લિકેશનમાં નવી ફાઇલ ખોલવા માટે----- શોર્ટકટ કી નો
ઉપયોગ થાય છે?
A.
કંટ્રોલ એસ
B.
કંટ્રોલ
એન
C.
કંટ્રોલ એક્સ
D.
કંટ્રોલ વાય
12.
એક વખત સંપૂર્ણ તૈયાર થઈ ગયા પછીથી મોકલવા માટે ----- બટન દબાવવામાં આવે છે?
A.
સેન્ડ આઇટમ
B.
ઇનબોક્સ
C.
સેન્ડ
13.
એક્સેલમાં સ્પેલ ચેક કરવા માટે કઈ ફંકશન કીનો ઉપયોગ થાય છે?
A.
ALT + F7
B.
CTRL + F7
C.
SHIFT + F7
D.
F7
14.
બાહ્ય સંગ્રાહક પર કોની અસર થાય છે?
A.
ફક્ત ભેજની
B.
ભેજ
અને તાપમાનની બન્નેની
C.
ફક્ત તાપમાનની
D.
એક પણ નહીં
15.
Ms PowerPointમાં નીચેની પૈકી
કઈ સુવિધાનો ઉપયોગ શક્ય નથી?
A. આપેલ
તમામનો ઉપયોગ થઇ શકે
B.
Movie
C.
Sound
A.
પુસ્તકો
B.
જીવનસાથી
C.
રોજગાર
D.
સમાચાર
17.
માઇક્રોસોફ્ટ
વર્ડના મેનૂ બારમાં સમાન્ય રીતે કુલ કેટલા મેનૂ હોય છે?
A.
7
B.
5
C.
11
D.
9
18.
વિન્ડોઝમાથી બહાર નીકળવા માટે કઈ શોર્ટકટ કી નો ઉપયોગ થાયછે?
A. ALT + F4
B.
CTRL + F4
C.
ALT + F5
D.
CTRL + F5
19. ઈ-મેઇલ શક્ય
એટલો---- હોવો જોઈએ.કારણકે સંદેશો મેળવનાર વ્યક્તિ સહેલાયથી જડપથી ઓપન કરી શકે?
A.
લાંબો અને માહિતીવાળો
B.
ટૂંકો
અને વિષયને અનુકૂળ
C.
એક પણ નહીં
D.
ચિત્રોવાળો
20. નેટવર્ક સ્થાપિત
કરતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ?
A.
ડેટા- માહિતીની આપ-લે ની ઝડપ
B.
બધા
જ
C.
કોમ્પ્યુટર્સ વચ્ચેનું અંતર
D.
જોડાણનો ખર્ચો
21. Ms Excel 2003માં શોર્ટ ઓપ્શન --- મેનુમાં હોયછે?
A.
વિન્ડો
B.
ડેટા
C.
ટેબલ
22. રિંગ ટોપોલોજી બે
કોમ્પ્યુટર કેવા પ્રકારનાલૂપસાથે જોડાયેલા હોય છે?
A.
પૂરક
B.
એક પણ નહીં
C.
બંધ
D.
એકતા
23. ઈ-મેઈલ સાથે ફાઇલ
મોકલવી હોય તો કયા બટનનો ઉપયોગ થાય છે?
A.
સેન્ડફાઇલ
B.
ઈ-મેઈલ + ફાઇલ
C.
ફાઇલ
D.
અટેચમેંટ
24. બધા જ બાયનરી
નંબરને રજૂ કરવામાટે કયા ડીજીટ્રસનો ઉપયોગ થાય છે?
A.
0
અને 1
B.
3
C.
0
D.
1
25. આપણી ઉપર આવેલ
ઈ-મેઈલને તરત જ જવાબ આપવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે?
A.
ઓક
B.
રિપ્લાય
C.
એટ્રિબ
D.
સેન્ડ









0 comments:
Post a Comment