Dreamline Education

https://dreamlineeducation.blogspot.com/2019/09/ccna-course-online-ccna-certification.html

YOUR SUCCESS IS OUR AIM

Dreamline Education Provide Online $ Offline Education.

We Provide Computer Training

Computer Courses Hardware Networking CCNA Windows-OS Windows Server MCSA Linux Ethical Hacking

We Provide Software Programimg Training

Software Programming C C++ HTML JAVA PHP MYSQL C# WEB-DESIGNING PHOTOSHOP CORELDRAW

We Provide School Tuition From Class 5 to 12

Online Offline Tuition On Maths Science English and All Subjects Of Class 5th to 12th

We Provide Spoken English and Personality Development

Become Fluent, Confident In English With Flexible Custom-Made Plans and Personal Trainers.

Tuesday, September 10, 2019

સીસીસી પરીક્ષામાં પૂછતા પ્રશ્નો અને તેના જવાબ_8 |ccc exam


સીસીસી પરીક્ષામાં પૂછતા પ્રશ્નો અને તેના જવાબ_8 |ccc exam

સીસીસી પરીક્ષામાં પૂછતા પ્રશ્નો અને તેના જવાબ_8 |ccc exam


1.       એમએસ એક્સેલમાં આપેલ ફોર્મુલા મુજબ સેલમાં ટારગેટ પ્રમાણેની વેલ્યૂ શોધવા માટે કયો ઓપ્શનનો ઉપયોગ થાય છે?
A.     Goal seek
B.     Find
C.     Sum
D.     Replace
2.      કાગળ ઉપર આઉટપુટ લેવા માટે ઉપયોગી સાધન એટલે----
A.     પ્રિન્ટર
B.     માઉસ
C.     ફ્લૉપી
D.     સ્કેનર
3.      એમએસ એક્સેલમાં ડાબી બાજુ એક સેલ તરફ જવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે?
A.     રાઇટ એરો કી
B.     અપ એરો કી
C.     લેફ્ટ એરો કી
D.     ડાઉન એરોકી
4.      શોર્ટકટ કી ctrl+ B નો ઉપયોગ લખાણ ને----કરવા માટે થાય છે?
A.     બ્રાઉન
B.     બ્લૂ
C.     બ્લેક
D.     બોલ્ડ
5.       નીચેનામાથી કયું ઈનપુટ ડિવાઇસ નથી?
A.     સ્કેનર
B.     કી બોર્ડ
C.     CPU
D.     માઉસ
6.      એક્સેલમાં એડ્રેસબારમાં પ્રથમ અક્ષર શું દર્શાવે છે?
A.     આમથી એકપણ નહીં
B.     કોલમનું નામ
C.     ફોર્મુલા
D.     રો નો નંબર
7.      નાનામાં નાના કોમ્પ્યુટર તરીકે કયા પ્રકારના કોમ્પ્યુટર્સ ઓળખાય છે?
A.     PC
B.     નોટબૂક
C.     PDA
D.     લેપટોપ
8.      ડેસ્કટોપ ઉપર ચિત્રને મૂકવું હોય ત્યારે કયો પ્રોગ્રામ પસંદ કરવો પડે છે?
A.     ડિસ્પ્લે પ્રોપર્ટી
B.     સિસ્ટમ પ્રોપેર્ટી
C.     કંટ્રોલ પ્રોપર્ટી
D.     મોનીટર
9.      --------નેટવર્ક સાથે સંકળાયેલા છે?
A.     CANTRAL COMMAND
B.     CPU
C.     CU
D.     SWITCH
10.  ભૌગોલિક ક્ષેત્રને અનુલક્ષીને ભારત માટે કયું ડોમેઈન વપરાય છે?
A.     .DE
B.     .NI
C.     .AU
D.     .IN

સીસીસી પરીક્ષામાં પૂછતા પ્રશ્નો અને તેના જવાબ_8 |ccc exam


11.   નોટપેડ એપ્લિકેશનમાથી સીધા જ બહાર નીકળવા કઈ ફંકશન કી નો ઉપયોગ થાય છે?
A.     Alt + F4
B.     Alt + F
C.     Alt + F2
D.     Alt + F3
12.   નીચેના કયા ઓપ્શનથી વાઇરસ પ્રસરતો નથી?
A.     ઇન્ટરનેટ
B.     ઈ- મેઈલ
C.     કમ્પ્યુટર બંધ કરવાથી.
D.     સીડી
13.   બે લાઇન વચ્ચે જગ્યા છોડવા માટે----- ઓપ્શન હોય છે?
A.     સ્પેસીંગ
B.     લાઇન સ્પેસીંગ
C.     એકપણ નહીં
D.     સ્પેશ્યલ
14.   LAN અને WAN વચ્ચે કયો પ્રકાર આવે છે?
A.     RAN
B.     MAN
C.     CAN
D.     DAN
15.   સેલ A1 અને A2 ની કિમતનો સરવાળો કરવા માટે----- સૂત્રનો ઉપયોગ થાય છે?
A.     =A1+A2
B.     A1+A2
C.     =A1-A2
D.     A1-A2
16.  નીચેનામાથી કઈ સમસ્યા કોમ્પ્યુટરમાં ઉદભવે છે?
A.     સંગ્રહક્ષમતા
B.     કોમ્પ્યુટર ક્રાઇમ
C.     વિશ્વસનિયતા
D.     ચોકસાઇ
17.  ગ્રાફિક ફાઇલ વિન્ડોઝમાં કયા સોફ્ટવેરથી તૈયાર થાય છે?
A.     વર્ડપેડ
B.     કેરેક્ટર મેપ
C.     પેન્ટ
D.     નોટપેડ
18.  Chart ની વ્યવસ્થા કયા પ્રોગ્રામમાં જોવા નથી મળતી?
A.     Ms Power Point
B.     એકપણ નહીં
C.     Ms Word
D.     Ms Excel
19.  એમએસ વર્ડમાં બધા જ લખાણ કટ કરવા માટેની શોર્ટ કી કઈ છે?
A.     કંટ્રોલ વી
B.     કંટ્રોલ એસ
C.     કંટ્રોલ એક્સ
D.     કંટ્રોલ ઓ
20.  ---- નો બાહ્ય સંગ્રાહક તરીકે સમાવેશ થતો નથી?
A.     ફ્લૉપી ડિસ્ક
B.     ટેપ
C.     ઓપ્ટિકલ ડિસ્ક
D.     રજીસ્ટર
21.  ફાઇલની સાઇઝ------- માં મપાય છે?
A.     CHARACTER
B.     POINT
C.     INCH
D.     MM
22.  ટેબલમાં નાનામાં નાના ભાગને -------- તરીકે ઓળખવામાં આવે છે?
A.     રેન્જ
B.     રો
C.     સેલ
D.     કોલમ
23.  કોઈપણ પ્રકારના એનાલોગ સિગ્નલ્સને ડિજિટલમાં બદલવા શેનો ઉપયોગ થાય છે?
A.     સેકન્ડરી મેમરી
B.     પ્રોસેસર
C.     મોડે
D.     મેમરી કાર્ડસ
24.  કી-બોર્ડનો ઉપયોગ કરી ફાઇલ મેનૂ ખોલવા કઈ કી નો ઉપયોગ થાય છે?
A.     તમામ
B.     ALT+F
C.     SHIFT+F
D.     CTRL+F
25.  ----- એ રજીસ્ટર અને સ્મૃતિ સ્થાનોનાં સમૂહને સમાવે છે?
A.     ROM
B.     ALU
C.     CU
D.     MU
26.  ઈમેઈલ માં એક સ્થાનેથી આવેલ સંદેશાને અન્ય સ્થાને મોકલો હોય તો----?
A.     રિપ્લાય
B.     ફોરવર્ડ
C.     સેન્ડ
D.     કમેંટ
27.  એક યુઝરમાથી બીજા યુઝરમાં જવા માટે કયા વિકલ્પનો ઉપયોગ થાય છે?
A.     રિસ્ટાર્ટ
B.     ઉપરના બધાજ
C.     સ્વિચ યુઝર
D.     લોગ ઓફ
28.  શોધ એન્જિન તરીકે------ નો ઉપયોગ થાય છે?
A.     Google.com
B.     એકપણ નહીં
C.     A and D
D.     Yahoo.com
29.  Ms Excel માં 2003 માં સ્પ્લીંગની ચકાસણી કરવા---- કી નો ઉપયોગ થાય છે?
A.     F5
B.     F3
C.     F1
D.     F7
30.  ઈ- મેઈલનું ઇન્ટરનેટ દ્વારા આદાન પ્રદાન કરવા માટે------- પ્રોટોકોલનો ઉપયોગ  થાય છે?
A.     TCP
B.     મેઈલ
C.     એકપણનહીં
D.     પોસ્ટઓફિસ
સીસીસી પરીક્ષામાં પૂછતા પ્રશ્નો અને તેના જવાબ_8 |ccc exam


31.  Ms Word 2010માં ડોકયુમેંટને બેક ગ્રાઉન્ડ આપવા માટે----- ઓપ્શનનો ઉપયોગ થાય છે?
A.     બોલ્ડ
B.     ઇફેક્ટ
C.     એકપણ નહીં
D.     થીમ
32.  એક્સેલમાં 6 વિષયના માર્કસની સરેરાસ શોધવા માટે--- ફંકશનનો ઉપયોગ કરવામાં આવે છે?
A.     =AVERAGE
B.     =SUM
C.     =IIF
D.     =COUNT
33.  એક્સેલમાં માહિતીને ક્રમમા ગોઠવવા------ મેનુનો ઉપયોગ થાય છે?
A.     ડેટા એરેંજ
B.     ડેટા શોર્ટ
C.     ડેટા સેટ
D.     ડેટા વ્યૂ
34.  નીચેનામાથી એક સુવિધા એક્સેલ એપ્લિકેશનમાં જોવા મળતી નથી?
A.     ગોલ-સીક
B.     મેઈલ- મર્જ
C.     ફિલ્ટર
D.     એકેય નહીં
35.  ઈ મેઈલની સંકલ્પના કોણે આપી?
A.     ક્લેર કિલ્બી
B.     આર્થર. સી. ક્લાર્ક
C.     યુજન સ્ટેનેક
D.     વર્નર વોન બ્રોન



https://dreamlineeducation.blogspot.com/2019/09/1.html
https://dreamlineeducation.blogspot.com/2019/09/2.html
https://dreamlineeducation.blogspot.com/2019/09/3.html
https://dreamlineeducation.blogspot.com/2019/09/4.html
https://dreamlineeducation.blogspot.com/2019/09/5.html
https://dreamlineeducation.blogspot.com/2019/09/6.html