સીસીસી પરીક્ષામાં પૂછતા પ્રશ્નો અને તેના જવાબ_7|ccc exam
1.
પાવર પોઈન્ટ એપ્લિકેશનમાં એકના જેવી જ બીજી સ્લાઇડ બનાવવા
માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે?
A.
ALT + D
B.
SHIFT + D
C.
CTRL + D
D.
CTRL+ ALD + D
2.
પાવરપોઈન્ટમાં બનેલ ફાઇલને ઈમેઈલ કરવા કયા ઓપ્શન નો ઉપયોગ
થાય છે?
A.
File-Publish-Email
B.
File-Save-Email
C.
File- Open-Email
D.
File-Send-Email
3.
નેટવર્ક આમાથી કઈ વિશેષતા ધરાવે છે?
A.
કિમતમાં ફાયદા
B.
રિસોર્સ શેરિંગ
C.
વિશ્વાસનીયતા
D.
બધા
જ
4.
નીચે દર્શાવેલ ઓપ્શનમાથી એક ઓપ્શન નેટવર્કના પ્રકાર નથી?
A.
DAN
B.
MAN
C.
LAN
D.
WAN
5.
કોમ્પ્યુટર બંધ કરવાની ઈચ્છા હોય ત્યારે---- નો વિકલ્પ પસંદ
કરવામ આવે છે?
A.
સ્વિચઓફ કોમ્પ્યુટર
B.
લોગ ઓફ
C.
સ્ટેન્ડબાય
D.
ટર્ન
ઓફ કોમ્પ્યુટર
6.
નીચેના પૈકી નાનામાં નાનો યુનિટ ------ છે?
A.
MB
B.
KB
C.
BYTE
D.
BIT
7.
Ms PowerPoint 2003 માં સ્લાઇડને
સ્ક્રીન પર રજૂ કરવા--- કી થી સ્લાઇડ શો વિકલ્પ પસંદ કરવામાં આવે છે?
A.
F4
B.
F2
C.
F5
D.
F3
8.
કોમ્પ્યુટર દ્વારા નીચેનાપૈકી કયું કાર્ય કરી શકાતું નથી?
A.
વિચારી
શકાતું નથી
B.
છાપી શકાતું નથી
C.
એકપણ નહીં
D.
માહિતી વાંચી શકાતું નથી
9.
એક્સેલ 2010ની શીટમાં સૌથી છેલ્લી કોલમનું નામ શું છે?
A.
VI
B.
XFD
C.
XP
D.
IV
10.
કયાપ્રકારના માઉસ
હાલમાં ઉચ્ચ ગુણવત્તા ધરાવે છે?
A.
યાંત્રિક
B.
ઓપ્ટિકલ
લેઝર
C.
ઓપ્ટિમિકેનિકલ
D.
તાંત્રિક
સીસીસી પરીક્ષામાં પૂછતા પ્રશ્નો અને તેના જવાબ_7|ccc exam
![]() |
| Dreamline Education |
11.
કોમ્પ્યુટરમાં ફ્લૉપી ડિસ્કની રચનામાં કોનો ઉપયોગ થાય છે?
A.
સિલિકોન
B.
મેગ્નેટીક
ડાઇ
C.
મેટલ
D.
કોપર
12.
નીચેનામાથી કયું સોફ્ટવેર શોધ એન્જિન નથી?
A.
INTERNET EXPLORER
B.
LYCOS
C.
GOOGLE
D.
YAHOO
13.
CD-ROM નું પૂરું
નામ----.
A.
કોમ્પેક્ટ ડિસ્ક રીડ ઓન્લી મેમરી
B.
કોમ્પેક્ટ ડિસ્ક રીડ ઓફ મેમરી
C.
એકપણ નહીં
D.
કોમ્પ્લીટ ડિસ્ક રીડ ઓન્લી મેમરી
14.
સ્થાયી હબોને સમાન્ય રીતે--- તરીકે ઓળખવામાં આવે છે?
A.
SINGLE RAM
B.
STATIC RAM
C.
SIMPLE RAM
D.
STANDARD RAM
15.
સૌથી વધુ ખર્ચાળ સૌથી વધુ પ્રસાર આપતી નેટવર્ક પદ્ધતિ કઈ છે?
A.
કેબલ લાઇન
B.
Co-axial Cable
C.
સેટેલાઈટ
D.
માઇક્રોવેવ
16.
એક્સેલમાં ડિફોલ્ટ કરન્સી સંજ્ઞા કઈ છે?
A.
$
B.
&
C.
Y
D.
RS
17.
મીલી સેકન્ડ એક સેકન્ડનો ------ મો ભાગ છે?
A.
1000
B.
100000
C.
10000
D.
100
18.
ડીવીડી એટલે
A.
ડીજીટલ
વેર્સટાઇલ ડિસ્ક
B.
એકપણ નહીં
C.
ડિજિટલ વોઇસ ડિસ્ક
D.
ડેટા વેરિફિકેશન ડિસ્ક
19.
એમએસ વર્ડમાં લખાણ શોધવા માટેની શોર્ટ કી કઈ છે?
A.
કંટ્રોલ ઑ
B.
કંટ્રોલ વાય
C.
કંટ્રોલ વી
D.
કંટ્રોલ
એફ
20.
માઇક્રોસોફ્ટ વર્ડમાં ટેબલમાં રહેલી આડી હરોળને શું
કહેવાયછે?
A.
રો
B.
કોલમ
C.
સેલ
D.
એકપણ નહીં
સીસીસી પરીક્ષામાં પૂછતા પ્રશ્નો અને તેના જવાબ_7|ccc exam
21.
સીપીયૂ ને મુખ્ય---- ભાગમાં વિભાજિત કરવામાં આવે છે?
A.
3
B.
2
C.
4
D.
એકપણ નહીં
22.
કમાન્ડ આપવાને બદલે પિક્ચર ઉપર માઉસનું બટન ક્લિક કરવાથી
કમાન્ડનો અમલ થાય છે. આ પ્રકારની સુવિધાને--- કહેવાયછે?
A.
પેકેજ
B.
સીએલઆઈ
C.
જીયુઆઈ
D.
લેંગ્વેજ
23.
વર્ડ પ્રોગ્રામ કઈ કંપની દ્વારા વિકસાવવામાં આવેલછે?
A.
આઇબીએમ
B.
વિપ્રો
C.
ઇન્ટેલ
D.
માઇક્રોસોફ્ટ
24.
નીચેના પૈકી કોનો સમાવેશ સિસ્ટમ ટુલ્સમાં થતો નથી?
A.
ડિસ્ક ક્લીન અપ
B.
સીડી
પ્લેયર
C.
ડિસ્ક ડિફ્રેજમેન્ટર
D.
બેક અપ
25.
વિન્ડોઝમાથી ડોસના કમાન્ડચલાવવા માટે સ્ટાર્ટમેનુમાં કયા
ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે?
A.
વર્ડપેડ
B.
સિસ્ટમ
C.
રન
D.
કંટ્રોલ









0 comments:
Post a Comment